Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

ઉત્તરભારતની યાત્રા-2

નજીકના વૈદ્યનાથ ધામે જવા માટે સ્વામીજી ૧૮૯૮માં ફરીથી મઠમાંથી બહાર નીકળ્યા. એમની પરિવ્રજ્યાનો આ બીજો તબક્કો હતો. એક માંદા ગુરુભાઈની ચાકરી માટે વૈદ્યનાથથી એમને અલ્લાહાબાદ જવું પડ્યું અને ત્યાંથી મહાન સંત પવહારી બાબાને મળવા એ ગાઝીપુર ગયા. બાબા પાસેથી સ્વામીજીને યોગ શીખવા અને નિત્ય સમાધિમાં જ રહેવાનું મન થયું; પોતાના ગુરુની ઇચ્છાની એ વિરુદ્ધ હતું. એટલે એ માર્ગે એ જઈ શક્યા નહીં. દિવસો સુધી એમને પોતાની સામે શ્રીરામકૃષ્ણ ઊભેલા દેખાયા અને તે એમના વિચિત્ર નિશ્ચય ને છોડી દેવા શાંતપણે સૂચવતા. આખરે સ્વામીજીએ એ નિર્ણય છોડી દીધો અને પોતાના હૃદયમાં શ્રીરામકૃષ્ણને દૃઢપણે સ્થાપિત કર્યા. મનુષ્યજાતની આઘ્યાત્મિક મુક્તિનું મા જગદંબાનું કાર્ય ન સધાય ત્યાં લગી સતત સમાધિમાં ન રહેવાની શ્રીરામકૃષ્ણની વિનંતી તેમણે સ્વીકારી.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda