Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Safaltana Sopano

સ્વાસ્થ્ય

૧.આ શરીર, તે કર્મ કરવાનું સાચું સાધન છે, જે તેને નરકસ્થાન બનાવે છે તે ગુનેગાર છે અને જે તેની સંભાળ રાખતો નથી તે પણ દોષપાત્ર છે.

૨.ઓછામાં ઓછા આપણા એક તૃતીયાંશ દુ:ખોનું મૂળ આપણી શારીરિક નબળાઈ છે.

૩.નિયમિત કસરત વિના શરીર બરાબર રહેતું નથી.

૪.સવારસાંજ ફરવા જાઓ અને શારીરિક મહેનત કરો, શરીર અને મન એક સાથે ચાલવા જોઈએ.

૫.ગંદુ પાણી અને ગંદો ખોરાક બધા રોગોનું મૂળ છે.

૬.રોગ કરતાં રોગની ચિંતા વધુ ખરાબ હોય છે.

૭.પ્રાણાયામની પ્રથમ ક્રિયા સંપૂર્ણ સલામત અને ખૂબ સ્વાસ્થ્યદાયક છે. તે તમને સારું સ્વાસ્થ્ય આપશે, અને ઓછામાં ઓછી તમારી સામાન્ય તંદુરસ્તી તો સુધારશે.

૮.જો કોઈ ગ્રહ મારા જીવનમાં નડતો હોય તો તે જીવનની કિંમત એક કોડીની પણ નથી. તમે જોશો કે જ્યોતિષ અને આ બધી રહસ્યમય બાબતો, સામાન્ય રીતે નિર્બળ મનની નિશાની છે; તેથી આપણા મનમાં જ્યારે તે પ્રબળ થવા લાગે ત્યારે તરત જ આપણે વૈદ્યને મળવું, સારો ખોરાક ખાવો અને આરામ લેવો.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda