Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

નિવેદિતાની શાળાની મુલાકાતે

ભગિની નિવેદિતા, કુમારી માર્ગારેટ નોબલ નામનાં એક આઈરીશ સન્નારી સ્વામીજીનાં શિષ્યા હતાં. ૧૮૯૮માં, સ્વામીજીની આજ્ઞાથી એ ભારત આવ્યાં. સ્વામીજીએ એમને ભારતીયજનોની અને ખાસ કરીને ભારતીય મહિલાઓની સેવા કરવાનો આદેશ આપ્યો. ઉત્તર કોલકાતાના બાગબજાર વિસ્તારમાં એક કન્યાશાળા શરૂ કરવી એવી એમની ઇચ્છા હતી. એ દિવસોમાં કન્યાઓ જવલ્લે જ ભણવા જતી પણ સ્વામીજીની ઇચ્છા હતી કે ભારતીય સ્ત્રી પણ પુરુષ જેટલી જ સુશિક્ષિત બને. એટલે એમણે ભગિની નિવેદિતાને એક કન્યાશાળા શરૂ કરવા આજ્ઞા કરી.

ઉત્તર કોલકાતામાં બોઝપરા શેરીમાં ભગિની નિવેદિતાએ એક મકાન ભાડે લીધું ને માતાજીને આ કન્યાશાળાનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી. ૧૨ નવેમ્બર, ૧૮૯૮ની સાંજે સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી શારદાનંદની સાથે માતાજી ઉદ્ઘાટન કરવા પધાર્યાં.

માતાજીએ અહીં શ્રીરામકૃષ્ણદેવની પૂજા કરી, શાળાનું ઉદ્ઘાટન કર્યું.

આમ આ દિવસે ભારતની કન્યાકેળવણીના ઇતિહાસનું એક મહત્ત્વનું પ્રકરણ લખાયું !

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda